જૈવ-રાસાયણિક ઓક્સિજન જરૂરિયાત એટલે શું ?
નિશ્ચિત કદના પાણીના નમૂનામાં રહેલા કાર્બનિક પદાર્થોના વિઘટન માટે જરૂરી ઑક્સિજનના જથ્થાને જૈવ-રાસાયણિક ઑક્સિજન જરૂરિયાત કહે છે.
જૈવ અવિઘટનીય ઔદ્યોગિક ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે ?
ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરીક વાદળો બનાવવામાં (સર્જનમાં) મદદ કરે છે તે ….
પર્યાવરણીય પ્રદૂષણ એટલે શું ?
ગ્રીન હાઉસ અસર એટલે શું ?
નીંદામણ નાશકોના બે નામ આપો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.